આજે ગુજરાત રાજ્યસભાની બે બેઠક માટે ચુંટણી યોજાઈ હતી. ધારણ મુજબ પરિણામો જાહેર થયા છે. ભાજપના ઉમેદવાર એસ. જયશંકર અને જુગલજી ઠાકોરનો વિજય થયો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ટીવીટ કરીને શુભ શુભકામના પાઠવી હતી. કોંગ્રેસના ઉમેદવારો ગૌરવ પંડ્યા અને ચન્દ્રિકાબેન ચુડાસમાને 70 મતો મળ્યા હતા. જયારે ભાજપના ઉમેદવારો એસ. જયશંકર અને જુગલજી ઠાકોરને ૧૦૪ મતો મળ્યા હતા. જયારે એક મત ગેરલાયક ઠર્યો છે તેવી સૂત્રો પાસેથી માહિતી જાણવા મળી રહી છે.