તાલાલા માર્કેટ યાર્ડ (Talala Market Yard) કેસર કેરીની હરાજી માટે પ્રખ્યાત છે. ત્યારે માર્કેટ યાર્ડની તમામ 16 બેઠકો પર ડિરેક્ટરોની બિનહરીફ જીત થઈ છે. આ તમામ બેઠકો પર ભાજપના (BJP) તમામ ઉમેદવારો બિનહરીફ પસંદગી પામ્યા છે. ત્યારે તાલાલા માર્કેટ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો છે.