-
ભાજપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ રાજ્યોમાં સરકારી યોજનાઓ દ્વારા લોકસભા ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો તો બીજી તરફ પક્ષ દ્વારા વિવિધ કમિટિઓની રચના કરવામાં આવી છે. જેમાં આગામી લોકસભા ચૂંટણી માટેનો ઢંઢેરો, ભાજપના શબ્દોમાં સંકલ્પ પત્ર તૈયાર કરવાની જવાબદારી કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથસિંહને સોંપવામાં આવી છે. જો કે તેમની સાથે અન્ય 20 સભ્યોની ટીમ હશે. જેઓ 2022ના કાર્યક્રમો સહિત પાંચ વર્ષ માટે ભાજપ શું કરશે તેને મુસદ્દો તૈયાર કરશે. મિડિયાની જવાબદારી નાણામંત્રી અરૂણ જેટલીને સોંપવામાં આવી છે.