ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલબિહારી વાજપેયીજીના આગામી જન્મદિવસ તા.રપ મી ડિસેમ્બર સુશાસન દિવસ ગુડ ગર્વનન્સ ડે અન્વયે ગુજરાતમાં ર૪૮ તાલુકા મથકોએ કિસાન કલ્યાણ કાર્યક્રમો યોજીને ધરતીપુત્રોને કૃષિ કલ્યાણલક્ષી વિવિધ લાભ-સહાય અપાશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ખેડૂતોના સર્વગ્રાહી ઉત્કર્ષ અને કૃષિ વિકાસ દ્વારા ખેડૂતોની આવક ર૦રર સુધીમાં બમણી કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના લક્ષ્યને સિદ્ધ કરવા ‘સાત પગલાં ખેડૂત કલ્યાણના’ યોજના રાજ્યમાં શરૂ કરાવી છે.