ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, મણીપુર અને ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. આગામી 10મી તારીખે આ ચૂંટણીના પરીણામો જાહેર થવા જઇ રહ્યા છે. તે પહેલા વિવિધ ન્યૂઝ ચેનલો અને એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલ જારી કરવામાં આવ્યા હતા.
મોટા ભાગના એક્ઝિટ પોલનો દાવો છે કે ઉત્તર પ્રદેશમાં ફરી ભાજપની સરકાર બનશે. જ્યારે કોંગ્રેસની સત્તા હતી તે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાના દાવા કરાયા છે.