રાજ્ય સભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે ફરી ભાજપ પર હિંસા ફેલાવવાના આરોપ લગાવ્યા છે.
તેમણે કહ્યુ છે કે, ભાજપના લોકો ગરીબ મુસ્લિમ યુવકોને પૈસા આપીને તેમની પાસે પથ્થરમારો કરાવે છે. જોકે તેમણે કહ્યુ હતુ કે, મને આવી ફરિયાદો મળી રહી છે. મેં તેમાં કેટલુ તથ્ય છે તેની તપાસ હજી કરાવી નથી પણ હું તપાસ ચોક્કસ કરાવવાનો છું.