પયગંબર મહંમદ વિશે એક ટીવી ડિબેટ દરમિયાન વિવાદિત નિવેદન આપવા મુદ્દે ભારતીય જનતા પાર્ટીએ પ્રવક્તા નૂપુર શર્માનુ પ્રાથમિક સભ્ય પદ સસ્પેન્ડ કરી દીધુ છે. તેમના વિરુદ્ધ પાર્ટીએ તપાસના આદેશ આપ્યા છે. દિલ્હી ભાજપના મીડિયા પ્રભારી નવીન કુમાર જિંદલ પર પણ એક્શન લેવાયુ છે. પાર્ટીએ તેમને બહારનો રસ્તો બતાવી દીધો છે. નવીન કુમાર જિંદલે આ મુદ્દે કેટલીક વિવાદિત ટ્વીટ કરી હતી.