-
લોકસભા ચૂંટણી નજીકમાં છે ત્યારે હરિયાણાની 10 બેઠકો જીતવા માટે ભાજપે ઉમેદવારોની પસંદગીની અનૌપચારિક પ્રક્રિયા હાથ ધરી છે. 2014માં ભાજપને 10માંથી 7 બેઠકો મળી હતી. 3 બેઠકો વિરોધીઓને મળી હતી. ભાજપના 7 સાંસદો પૈકી 4 બેઠકોના સાંસદોને ફરી રિપિટ કરાય તેવી શક્યતા નહીંવત છે. તેથી આ 4 બેઠકો ઉપરાંત વિરોધ પક્ષે જીતેલી 3 મળીને 7 બેઠકો માટે ભાજપે નવા ચહેરાઓ પસંદ કરવા પડે તેમ છે. ભાજપે હરિયાણાની જવાબદારી કલરાજ મિશ્રાને સોંપી છે.