મોદી સરકારના 8 વર્ષ પૂરા થવાની ઉજવણીના ભાગ રુપે રાજ્યોમાં કાર્યક્રમો શરુ કરવામાં આવ્યા છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ 72 વર્ષીય મોદીની રાજકીય યાત્રાની ઝલકો અને 'છેલ્લા આઠ વર્ષોમાં ખુદને પ્રધાન સેવક તરીકે બદલવા'નો વિષય, રાષ્ટ્રીય પ્રસારક સહિત પ્રિન્ટ અને ટેલીવિઝન મીડિયાના માધ્યમથી છપાશે.