કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર દેશમાં નફરત ફેલાવવાનો આક્ષેપ કરતાં કહ્યું કે ભાજપે આખા દેશમાં કેરોસીન છાંટી રાખ્યું છે, એક જ તણખાથી આખો દેશ સળગી ઊઠશે. દેશમાં સ્થિતિ બરાબર નથી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે પીએમ મોદી કોઈનું સાંભળતા નથી. દેશમાં લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ભાજપે આકરો જવાબ આપતા કહ્યું કે, રાહુલ ગાંધી પીએમ મોદી સામેના ધિક્કારમાં દેશ સાથે ગદ્દારી કરી રહ્યા છે અને દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે.