બે દિવસ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે અને પીએમ મોદી વચ્ચે થયેલી મુલાકાત બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી છે.
તેની વચ્ચે હવે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ અટકળોને હવા આપવાનુ કામ કર્યુ છે. આઠવલેએ કહ્યુ છે કે, મહારાષ્ટ્રમાં ભાજપ તેમજ શિવસેના સહિત ગઠબંધનમાં સામેલ બીજી પાર્ટીઓની સરકાર બનાવવામાં આવે તેવી શક્યતા છે. આ ગઠબંધનમાં શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્યમંત્રી પદને અડધી-અડધી ટર્મ માટે વહેંચવામાં આવી શકે છે.