ભાજપના દિવંગત નેતા ગોપીનાથ મુંડેની જન્મ જયંતિ નિમિત્તે શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યુ હતુ કે, મૂંડે જીવતા હોત તો મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાનુ જોડાણ ક્યારેય તુટયુ ના હોત.
રાઉતે કહ્યુ હતુ કે, ગોપીનાથ મૂંડે શિવસેનાની શક્તિઓને સમજતા હતા.અત્યારે મહારાષ્ટ્ર ભાજપમાં તેમની બરાબરી કરી શકે તેવો કોઈ નેતા નથી.તેમની જેમ બીજો કોઈ નેતા વાટાઘાટો કરી શકે તેમ નથી.રાજ્યની રાજનીતિ અને શિવસેનાને તેઓ સારી રીતેસમજતા હતા.