ભાજપે મંગળવારે જણાવ્યું કે, જો NCP અને કોંગ્રેસ સરકાર છોડવાની ધમકી આપીને શિવસેના પર મુસ્લિમોને અનામત આપવાનું દબાણ બનાવશે, તો તેઓ શિવસેનાનું સમર્થન કરશે. હકીકતમાં NCP અને કોંગ્રેસે કહ્યું છે કે, સરકાર શિક્ષણમાં મુસ્લિમોને 5% અનામત આપશે. જ્યારે CM ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, મુસ્લિમ અનામત અંગેનો કોઈ પ્રસ્તાવ હજુ સુધી તેમની પાસે આવ્યો જ નથી. જ્યારે આવશે, ત્યારે તેની યોગ્યતાની તપાસ કરવામાં આવશે.