કચ્છ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો જન્મ ૧૯૭૯માં થયેલ છે. એલ.એલ.બી બી.એડ સુધી શિક્ષણ મેળવ્યું છે. તેઓ ૨૦૧૦માં કચ્છના જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચુક્યા છે. ૨૦૧૩માં શ્યામજી કૃષ્ણવર્મા વિશ્વવિદ્યાલયના સેનેટ સભ્ય પણ રહી ચૂકયાં છે.
વિનોદ ચાવડા ૧૬મી લોકસભાની ચુંટણીમાં કચ્છ બેઠક પરથી ચુંટાઈ આવ્યા હતા. ત્યાર બાદ તેઓ સ્ટડીગ કમિટીના અને ટ્રાન્સપોર્ટ, ટૂરિઝમ અને કલ્ચર વિભાગના સભ્ય પદે રહી ચૂકયાં છે.
હાલ તેઓને ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં ભાજપે કચ્છ લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. વિનોદ ચાવડા દલિત ચહેરો તરીકે જાણીતા છે.
ભાજપના ઉમેદવારે વિનોદ ચાવડાએ ઉમેદવારી ભરેલ ફોર્મમાં જાહેર કરેલ સંપતિમાં ૩.૧૯ કરોડ જાહેર કરેલ છે. તેઓના પર કોઈ પણ પ્રકારનો કેસ થયેલ નથી. આમ તેઓની એક પ્રકારે સ્વચ્છ પ્રતિભાવ છે. ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ M.A સુધી અભ્યાસ કરેલ છે. ભાજપના મોવડી મંડળે એક ફરથી ૨૦૧૯માં લોકસભા બેઠક પરથી ટીકીટ આપી છે.