આજે રાજ્યના છ મહાનગરો અમદાવાદ રાજકોટ વડોદરા સુરત ભાવનગર અને જામનગરની પાલિકાની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. ભાવનગર મહાપાલિકામાં ભાજપે 44 બેઠક પર જીત મેળવી ભાવનગરમાં અત્યારના ટ્રેન્ડ મુજબ ભાજપને બહૂમતી બેઠક પર બીજેપી, જ્યારે કોંગ્રેસ 8 બેઠક પરથી આગળ