આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ શુક્રવારે એનડીએના રાષ્ટ્રપતિ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાનુ એલાન કરી દીધુ છે. અધિકૃત નિવેદન મુજબ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીનુ માનવુ છે કે તેઓ હંમેશાથી એસસી, એસટી, ઓબીસીને પ્રતિનિધિત્વ આપવાની વાત કરતા રહ્યા છે અને દ્રૌપદી મુર્મૂ આ વિચારધાર હેઠળ આવે છે માટે અમે તેમનુ સમર્થન કરીએ છીએ.