રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં અતિક્રમણ વિરુદ્ધ જારી એમસીડીની કાર્યવાહીનો વિરોધઝ કરતા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે કે જો આ ડિમોલિશન આ રીતે જ ચાલુ રહેશે તો ૬૩ લાખ લોકો બેઘર થઇ જશે. ૬૩ લાખ લોકોને બેઘર કરવાની યોજના કોઇ પણ સંજોગોમાં સહન કરી શકાય તેમ નથી.