કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્મા સરમા વચ્ચે શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે. એક તરફ રાહુલ ગાંધી આસામ સરકારને સૌથી ભ્રષ્ટ સરકાર ગણાવી રહી છે, તો બીજીતરફ સીએમ સરમા પણ વળતો જવાબ આપી રહ્યા છે. આજે કોંગ્રેસના કાર્યકર્તાઓની બબાલને લઈ મુખ્યમંત્રીએ રાહુલ ગાંધી સામે એફઆઈઆર દાખલ કરાવનો નિર્દેશ આપ્યો છે, જેને લઈને રાહુલ પણ ભડકી ઉઠ્યા છે અને ફરી સરમા પર નિશાન સાધ્યું છે.