ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ખેડૂત આંદોલનનો ચારેય તરફ વિરોધનો સામનો કરી રહેલી મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં ડરનો માહોલ છે. બીજેપીનું નામ હવે ‘ભૂમિગત જનવિરોધી પાર્ટી’ હોવું જોઇએ.
અખિલેશ યાદવે ટ્વીટ કરી કહ્યું કે બીજેપીએ ખેડૂતો પર ક્રૂરતા અને જનતાના આક્રોશથી ડરી બીજેપીમાં રાજીનામાનો દૌર શરુ થઇ ગયો છે કારણકે ભાજપનો રાજનીતિની સાથે સામાજિક બહિષ્કાર પણ શરુ થઇ ગયો છે. ચારેય તરફ નફર વહેંચતી ફરતી બીજેપી જમનીદોસ્ત થઇ ગઇ છે.