સરકાર કેવા નિણર્ય લે છે તેના પર કોઈ પણ દેશ- રાજ્યના વિકાસનો આધાર રહેલો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપની સત્તા છે. આ રાજ્યમાં એવો વર્ગ કહેવાવાળો છે કે ગુજરાતમાં તો હિન્દુત્વની સરકાર છે. પણ ભાજપે તો હિંદુઓને ઉલટી રીતે ગરબા રમતા કરી દીધા છે. ગયા વર્ષે ગુજરાત સરકારે શાળાઓ અને કોલેજોમાં નવરાત્રિનું વેકેશન આપવાનો નિણર્ય લીધો હતો. આજે કેબિનેટ બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે હવે નવરાત્રિના વેકેશન પર બ્રેક લગાવી દીધી છે. ગુજરાત સરકારના આ નિણર્યથી એવું સાબિત થાય છે કે કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર જ નિણર્ય લેવામાં આવે છે અને તેમાં કોઈ વિઝન હોતું નથી. ભાજપના નેતાઓમાં એટલું હિન્દુત્વનું ઝેર પ્રસરાઇ ગયું છે કે ક્યારેક નવરાત્રિમાં વેકેશન તો ક્યારેક ભણતર... એટલે નવરાત્રિ વેકેશન... ભાજપ સરકાર હિંદુઓને ગરબા રમાડે છે...?!