આગામી લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) એ વડાપ્રધાન નરેન્દ્ર વિશે એક ગીત લોન્ચ કર્યું છે. કેન્દ્રમાં સત્તામાં હેટ્રિક બનાવવાનો પ્રયાસ કરી રહેલી ભાજપે શનિવારે, 'મેં મોદી કા પરિવાર હૂં' નામનું ગીત લૉન્ચ કર્યું. 3 મિનિટ 13 સેકન્ડના ગીતમાં મોદી સરકારની સિદ્ધિઓ પણ ગણાવવામાં આવી છે