Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીની તમામ 8 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જેના પગલે ભાજપ મુખ્ય કાર્યાલય અને તમામ સ્થાનિક કાર્યાલયે વિજયોત્સવ જેવો માહોલ છે. જ્યારે કોંગ્રેસના કાર્યાલય પર સન્નાટો જોવા મળી રહ્યો છે. વોટ શેરિંગની વાત કરીએતો આઠ બેઠકો પર ભાજપને કુલ 55 ટકા જેટલા મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસને માત્ર 34.4 ટકા મત મળ્યા છે. આ બેઠકો પર 8.46 ટકા મત અન્ય ઉમેદવારોને જ્યારે 2.16 ટકા મત નોટાને પડ્યા છે. 
કરજણમાં સૌથી વધારે નોટાને મત પડ્યા
કરજણ બેઠક પર ભાજપ કોંગ્રેસ ઉપરાંત 7 ઉમેદવારોને નોટા કરતા પણ ઓછા મત મળ્યા છે. કરજણ બેઠક પર 2262 મતદારોએ નોટા એટલે કે નન ઓફ ધ અબોવનું બટન દબાવીને કોઇ પણ ઉમેદવારને પસંદ કર્યો નહોતો. બાકીના 7 ઉમેદવારને એક હજાર કરતા પણ ઓછા મત મળ્યા હતા. 7 ઉમેદવારને નોટા કરતા અડધા મત પણ મળ્યા નથી. વડોદરા જિલ્લાની કરજણ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલનું 16 હજાર કરતા વધારે મતથી વિજય થયો હતો. 

વિધાનસભા પેટા ચૂંટણી 2020 
જાહેર થયેલા પેટા ચૂંટણી પરિણામોની વિગત
ક્રમ    વિધાનસભાનું નામ    ભાજપ ઉમેદવાર    કોંગ્રેસ ઉમેદવાર    વિજેતા પક્ષ    કુલ મતદાન    મતદાન ટકાવારી    ભાજપના મત    કોંગ્રેસના મત    સરસાઇ
1    1- અબડાસા    પ્રદ્યુમનસિંહ જાડેજા    શાંતિલાલ સેંધાણી    ભાજપ    1,45,736    62.08    71,848    35,070    36,778
2    61- લીંબડી    કિરીટસિંહ રાણા    ચેતન ખાચર    ભાજપ    1,59,052    58.55    88,928    56,878    32,050
3    65 - મોરબી    બ્રિજેશ મેરજા    જયંતી પટેલ    ભાજપ    1,43,352    52.81    64,711    60,062    4649
4    94 - ધારી    જે.વી કાકડીયા    સુરેશ કોટડિયા    ભાજપ    1,00,172    45.95    49,974    32,765    17,209
5    106 - ગઢડા (S.T)    આત્મારામ પરમાર    મોહન સોલંકી    ભાજપ    1,26,745    50.49    70,886    48,291    22,595
6    147 - કરજણ    અક્ષય પટેલ    કિરીટસિંહ જાડેજા    ભાજપ    1,43,523    70.14    76,958    60,533    16,425
7    173 - ડાંગ (S.T)    વિજય પટેલ    સૂર્યકાંત ગાવિત    ભાજપ    1,35,098    75.82    94,006    33,911    60,095
7    181 - કપરાડા (S.T)    જીતુ ચૌધરી    બાબુ વરઠા    ભાજપ    1,91,413    77.89    1,12,941    65,875    47,066
સરેરાશ કુલ     

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ