ભાજપમાં એક પછી એક ધારાસભ્ય પાર્ટીથી નારાજ થઈ રહ્યા છે હજુ તો કેતન ઈનામદારે માંડ મનાવ્યા ત્યાં વડોદરા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ નારાજ થયા છે. મધુશ્રીવાસ્તવ મંત્રી કૌશિક પટેલથી નારા જ છે અને તેમણે રાજીનામું આપવાની ચિમકી ઉચ્ચારી છે. મહેસૂલ વિભાગમાં કામ ન થતા હોવાને કારણે મધુ શ્રીવાસ્તવ બળવો કરી રહ્યા હોવાનું કારણ આપી રહ્યા છે.