રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારને લઇને ભાજપ દ્વારા વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભાજપે રાજ્યસભાના 5 ઉમેદવારના નામની જાહેરાત કરી છે. જેમાં હરિયાણા, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના ઉમેદવારના નામ જાહેર કરાયાં છે.
ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી બીજી યાદીમાં હરિયાણાથી રામચંદ્ર ઝાંગડા અને દુષ્યતં કુમાર ગૌતમ, હિમાચલ પ્રદેશથી ઇન્દુ ગોસ્વામી, મધ્યપ્રદેશથી ડો. સુમેર સિંહ સોલંકી જ્યારે મહારાષ્ટ્રથી ભગવત કરાડને રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરાયાં છે.