લોકસભા ચૂંટણીની સાથે ઓડિશામાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ આ ચૂંટણી માટે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં કુલ 112 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ઓડિશા વિધાનસભામાં કુલ 147 વિધાનસભા સીટો છે.