આખા દેશમાં કોરોનાનુ સૌથી વધારે સંક્રમણ મહારાષ્ટ્રમાં છે.જેના પગલે મહારાષ્ટ્ર સરકારે ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી નથી.
જોકે હવે ભાજપે તેને વિરોધનો મુદ્દો બનાવ્યો છે.ભાજપે શિરડી સહિતના મહારાષ્ટ્રના મંદિર ખોલવા માટે દેખાવો કર્યા છે ત્યારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેને પત્ર લખીને કહ્યુ છે કે, ચાર મહિના થઈ ગયા પણ હજી ધાર્મિક સ્થળો ખુલ્યા નથી.દિલ્હીમાં કોરોનાના કેસ વધ્યા છે છતા ત્યાં ધાર્મિક સ્થળો ખુલ્લા મુકાયા છે.એક તરફ બાર અને રેસ્ટોરન્ટ ખુલ્યા છે અને બીજી તરફ મંદિરો ખોલવામાં આવ્યા નથી.તમે( ઉધ્ધવ ઠાકરે) હિન્દુત્વના સમર્થક રહ્યા છો.