ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સોમવારે પાર્ટી મુખ્યાલયમાં 'ભાજપને જાણો' પહેલ હેઠળ 14 દેશોના ભારતના મિશન પ્રમુખો સાથે ચર્ચા કરશે. વિદેશો સુધી ભાજપના કામને જણાવવાના ઉદ્દેશથી શરુ કરવામાં આવેલી આ પહેલ હેઠળ બીજી વાર જેપી નડ્ડા 14 દેશોના પ્રમુખો સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે. જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીની સફરને દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ દર્શાવાશે.