દિલ્હીના આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં આજે બીજેપીની સંસદીય દળની બેઠક થઈ. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના તમામ સાંસદ હાજર રહ્યા. આ દરમિયાન પીએમ મોદીએ સાંસદોને ક્ષેત્રમાં જઈને લોકોને સરકારી યોજનાઓ વિશે જાણકારી આપવા માટે કહ્યુ.
સૂત્રો અનુસાર બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ 1 એપ્રિલ થી 14 એપ્રિલ સુધીના કાર્યક્રમની યાદી સાંસદોને આપી. પીએમ મોદીએ કહ્યુ 6 એપ્રિલે પાર્ટીનો સ્થાપના દિવસ છે. 14 એપ્રિલે આંબેડકર જયંતી. એવામાં સાંસદ પોતાના વિસ્તારમાં જાય અને લોકોને સરકારી યોજનાઓ વિશે જણાવે.