દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. દરમિયાન, ભારતીય જનતા પાર્ટી (BJP)ની દિલ્હીના પ્રદેશ કાર્યાલય પર એક પોસ્ટર ચર્ચાનો વિષય બન્યો છે. આ પોસ્ટર છપાયા બાદ એવી અટકળો ચાલી રહી છે કે ભાજપ મતની ગણતરી પહેલા જ પોતાની હાર સ્વીકારી ચૂકી છે? જણાવી દઈએ કે, આ પોસ્ટર પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો ફોટો છે અને તેમાં લખ્યું છે - 'અમે વિજયથી અહંકારી નથી અને હારથી અમે નિરાશ નથી.'