અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપે ડૉ. કિરીટ સોલંકીને ટીકીટ આપી છે. જો તેઓ આ વખતે ચુંટાઈ આવશે તો પોતાની રાજકિય કારકિર્દીમાં ત્રીજી વખત સાંસદ બનશે. ૫/૭/૧૯૭૧માં જન્મેલા ડૉ કિરીટી સોલંકી વિવિધ જગ્યાએ તેઓ સામાજિક સેવા સાથે જોડાયેલા છે.
લોકસભાની ત્રીજી વખત ચુંટણી લડનાર ડૉ કિરીટ સોલંકી પોતાનો ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ૬.૭૬ કરોડની સંપતિ જાહેર કરેલ છે અને MBBSની ડીગ્રી મેળવેલ છે અને તેઓના પર એક પણ કેસ થયેલ નથી.
૨૦૦૯ અને ૨૦૧૪ની લોકસભાની ચુંટણીમાં ડૉ.કિરીટ સોલંકીએ જીતેલ છે ત્યાર બાદ ૨૦૦૯માં અર્બન ડેવલોપમેન્ટના સભ્ય તરીકે, કન્સલટીંગ કમિટી ઓફ મીનીસ્ટ્રી ફૂડ વિભાગના સભ્ય તરીકે પણ કામ કરેલ છે.
ડૉ કિરીટ સોલંકીને મેડિકલ ફિલ્ડનો પણ ખાસો એવો અનભુવ છે. તેથી સરકારના વિવિધ વિભાગોમાં પણ તેઓએ સેવા આપેલ છે જેમાં ઇન્ડીયન નર્સિંગ કાઉન્સિલ I.C.M. R ના સભ્ય તરીકે પણ કાર્ય કરેલ છે.