ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા એક દિવસના ગુજરાત પ્રવાસે આજે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે જ્યાં અમદાવાદ એરપોર્ટ ખાતે પાઘડી પહેરાવી તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ. ગાંધીનગરમાં કોબા ખાતે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે તેઓ ચૂંટાયેલા હોદ્દેદારો સાથે બેઠક કરશે. આ બેઠકમાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સાંસદો, પૂર્વ સાંસદો હાજર રહેશે.