રાજ્ય માં ચુંટણીઓ પહેલા નો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.ગુજરાત માં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નો ધમધમાટ ચાલુ થયો છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જો કે હજુ સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને તારીખો જાહેર થાય તે પહેલાં ઉમેદવારોના નામ માટે આગેવાનો સાથે બેઠક કરી સમીક્ષા કરવામાં આવશે.