-
નવી દિલ્હી ખાતે તાજેતરમાં જ ભાજપની રાષ્ટ્રીય કારોબારી પૂર્ણ થઇ છે. બે દિવસની આ બેઠકમાં પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી કેટલાક રાજ્યોની અને લોકસભાની ચૂંટણીઓ ફરીથી જીતવા માટે વિજયમંત્ર આપ્યો છે. કારોબારીમાંથી જીતમંત્ર લઇને આગેવાનો હવે પોતપોતાના રાજ્યોમાં ગયા છે અને મોદી-શાહે આપેલા માર્ગદર્શન પ્રમાણે ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. જે ધીમે ધીમે બુથ સ્તર સુધી પહોંચશે.