પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા શનિવારથી બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય બેઠક શરૂ થઇ ગઇ છે. આ મિટિંગનો મુખ્ય હેતુ વિધાનસભીની ચૂંટણી જ રહેશે. આ બેઠકમાં સ્વર્ણ બનામ દલિત મામલાને લઇ ટેંશનમાં ચાલી રહેલ પાર્ટી કોઇ વર્ગ વિશેષના પક્ષ તથા વિપક્ષમાં બોલવાના સ્થાને સમરસતાનો સંદેશ ફેલાવવા પર જોર આપી શકે છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, દલિતો વચ્ચે પોતાનો સંદેશ આપવા માટે પાર્ટી પ્રથમવાર પોતાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દિલ્હીના આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં કરવા જઇ રહી છે.