જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપમાં જોડાયાના બે જ કલાકમાં મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાની ટિકિટ મળી છે. ભાજપે મધ્યપ્રદેશથી સિંધિયા અને હર્ષ ચૌહાણને રાજ્યસભાના ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી છે. રાજકીય સંકટથી પહેલા ભાજપના ક્વોટાથી માત્ર એક રાજ્યસભા બેઠક જતી દેખાઇ રહી હતી. પરંતુ હવે બીજી બેઠક પર પણ ભાજપ જીત મેળવી શકે છે.