દિલ્હીના તમામ સાતેય બીજેપી સાંસદોએ ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાને પત્ર લખીને આમ આદમી પાર્ટી તરફથી લગાવાયેલા આરોપોની તપાસની માગ કરી છે.
સાંસદ મનોજ તિવારીએ જણાવ્યુ કે દિલ્હીમાં લોકતંત્રના મૂળિયા પર બહુ મોટી ઈજા પહોંચી રહી છે. દિલ્હીના તમામ સાતેય સાંસદ જનતાના પ્રશ્નોને સામે લાવી રહ્યા છે. દિલ્હીમાં એક બાદ એક નવા કૌભાંડ સામે આવી રહ્યા છે. સીએમ અરવિંદ કેજરીવાલ ગેંગ દિલ્હીની જનતાના પ્રશ્નોનો જવાબ આપી રહ્યા નથી. અમને એ વાતની ગેરંટી જોઈએ કે જે કૌભાંડ થયા છે. તે રૂપિયાને દિલ્હીના ખજાનામાં પાછા લાવવામાં આવે.