-
ભાજપના આખા બોલા સિનિયર સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પોતે પોતાના નામની આગળ ચોકીદાર કેમ ના લખ્યું તેનો ખુલાસો કંઇક અલગ અંદાજમાં અને ચોકીદારનો વ્યવસાય કોઇ ચોક્કસ જાતિ-જ્ઞાતિ માટેનો હોય તેમ એમ કહ્યું છે કે હું ચોકીદાર ના બની શકું. કેમ કે હું બ્રાહ્મણ છું...! ભાજપના નેતાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇને તમામ નેતાઓએ કોંગ્રેસના આરોપ ચોકીદાર ચોર હૈ..નો જવાબ આપવા માટે પોતાના નામની આગળ મોદીની જેમ ચોકીદાર લખ્યું છે. પરંતુ સ્વામીએ પોતે બ્રાહ્મણ હોવાનું કહીને ચોકીદાર લખવાનું ટાળ્યું છે.