-
ભાજપના સિનિયર સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એવી ચેતવણી ઉચ્ચારી છે કે જો મોદી સરકાર રામ મંદિર બાંધવામાં મોડું કરશે તો લોકો હવે રાહ જોવા તૈયાર નથી અને મોટા પાયે સરકાર સામે હિન્દુ જન આંદોલન શરૂ થઇ શકે તેમ છે. તેથી મોદી સરકાર આ અંગે જોખમ નહીં લેતા વહેલી તકે મંદિર નિર્માણનું કામ શરૂ કરી દેવું જોઇએ.