ભારતીય જનતા પાર્ટીના (BJP) ભરૂચના સાંસદ (MP) અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાએ પાર્ટીને પત્ર લખીને રાજીનામું આપવાની વાત કરી છે. પાર્ટીના પ્રમુખ સી.આર.પાટીલને પત્ર લખીને વસાવાએ પોતાની નારાજગી દર્શાવી છે. તેમણે ભારતીય જનતા પાર્ટીને કહ્યું છે કે 'આખરે હું પણ એક માનવી છું. ભાજપે મને મારી ક્ષમતા કરતા ઘણું વધું આપ્યું છે. હું કેન્દ્રીય નેતાગીરીનો આભાર માનું છું'