Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણે અલ્પેશ ઠાકોરનું નામ લીધા વિધા તેના પર પ્રહારો કર્યા હતા કે, ગુજરાતના આ પરિણામ સંદેશો આપે છે કે, કોઈ વ્યક્તિ સંસ્થાની ઉંચાઈને પોતાની ઉંચાઈ ન સમજે, પાર્ટીની તાકાત સમજવી જરૂરી છે. જો લોકો પોતાની વ્યક્તિગત તાકાત સમજે છે. તેના માટે આ પરિણામ સંદેશ છે.

ત્રણ બેઠક જીત્યાબાદ કોંગ્રેસના જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, આવનારા ભવિષ્યમાં પણ આ તમાચો ધવલસિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોરના ગાલ પર નહીં પણ આ તમાચો ભારતીય જનતા પાર્ટીના ગાલ પર છે કે, તમે ગમે તેટલા આગેવાનોને ખરીદી લો પણ જનતા કોંગ્રેસની સાથે જ રહેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ