-
બોલીવુડની ડ્રીમ ગર્લ અને યુપીના મથુરાથા સાંસદ હેમા માલિની પણ પ્રયાગરાજના અર્ધ કુંભ મેળામાં આવ્યા છે. તેમણે મિડિયા સાથેની વાતચીતમાં સંસ્મરણો યાજ કરતા કહ્યું કે 2013ના કુંભના મેળામાં તેમમે પવિત્ર ડૂબકી લગાવી અને તે પછી યોજાયેલી 2014ની ચૂંટણીમાં જીતીને સંસદસભ્ય બની હતી. આ વખતે પણ કુંભ સ્નાન બાદ લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે. 2013 કરતા આ વખતે કુંભ મેળમાં વધુ સારી સુવિધા અને ભવ્યતા-દિવ્યતા જોવા મળે છે, એમ પણ તેમણે મેળાની વ્યવસ્થા જોઇને કહ્યું હતું. એક રીતે જોતા ડ્રીમ ગર્લ માટે કુંભ મેળો લકી સાબિત થઇ રહ્યો છે.