PM મોદીની અપીલ પર દેશવાસીઓએ રવિવારે રાત્રે 9 વાગીને 9 મીનિટ સુધી દીવા, મીણબત્તી સળગાવીને કોરોના વિરુદ્ધની લડાઈમાં એકતા બતાવી હતી. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગનો પણ ખ્લાલ રાખવામાં આવ્યો. પરંતુ એક-બે તસવીરો અને વીડિયો એવા સામે આવ્યા જેનાથી કોરોના વાયરસને ફેલાવવા માટે મોકળું મેદાન મળી રહે તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું.
તેલંગાણાના બીજેપીના ધારાસભ્ય રાજા સિંહ પોતાના સમર્થકો સાથે હાથોમાં મશાલ લઇને રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.