-
છત્તીસગઢ વિધાનસભાની 90 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે ત્યારે જે વલણો આવી રહ્યાં છે તેમાં 90માંથી 60 બેઠકો પર કોંગ્રેસ આગળ છે. જ્યારે સત્તાધારી ભાજપ 20માં આગળ છે. બહુમતિ માટે 45 બેઠકો કરતાં વધુ બેઠકો પર કોંગ્રેસ આગળ હોવાથી ભાજપ છત્તીસગઢ ગુમાવે તેમ હાલ જણાઇ રહ્યું છે. ભાજપ 36નો આંકડો પાર કરે તો પણ ભયો ભયો એમ રાજકીય સૂત્રો કહી રહ્યાં છે.