અમદાવાદમાં શાકભાજી વાળા સુપર સ્પ્રેડર્સ હતા ત્યારે હવે ગુજરાતની સ્થિતિ વુહાન જેવી બનાવવા માટે કોણ સુપર સ્પ્રેડર્સ છે? કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ભાજપ સરકારને પૂછ્યા સવાલ કે, સામાન્ય માણસ માટે બેસણુ, લગ્ન સહિતના પ્રસંગો પર પ્રતિબંધ મૂકાયો જ્યારે જાહેર સભાઓ યોજવા મંજૂરી અપાઈ કેમ? કમલમમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે આ માટે કોણ જવાબદાર છે?
ભાજપને આવા માહોલમાં પણ પ્રચાર સુજે છે. કોઈની મદદ માટે નહીં પરંતુ રાજકીય રોટલો શેકવા હજારોની ભીડ ભેગી કરવી કેટલી યોગ્ય? કમલમ સુપરસ્પ્રેડરનું હેડ ક્વાર્ટર બની ગયું છે. સામાન્ય માણસ કોરોનાથી ડરી રહ્યા છે. માસ્ક ન પહેરે તો 1000નો દંડ છે તો ભાજપ સરકાર C R Patil સામે કેમ પગલા લેતા ખચકાય છે?