-
કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનની સરકારે પેટા ચૂંટણીઓમાં ભાજપને અને ભાજપે તેના પર આધાર રાખ્યો તે રેડ્ડી બંધુઓના બેલ્લારીમાં પણ ભાજપ હારી ગયું છે. કર્ણાટકમાં ગઠબંધન પક્ષોએ ભાજપને લોકસભાની બે અને વિધાનસભાની બે એમ ચાર બેઠકો પર ભારે પરાજય આપ્યો છે. જેમાં રેડ્ડી બંધુઓના સિક્કા ચાલે છે તે બેલ્લારી લોકસભા બેઠક પણ ભાજપ હારી ગયું છે. ભાજપે પોતાના નેતા યેદુરપ્પાની લોકસભા બેઠક શિમોગા માંડ માંડ જીતી છે. જો કે આ બેઠક યેદુરપ્પાના પુત્ર બીવાય રાઘવેન્દ્રને ફાળવવામાં આવી હતી. યેદુરપ્પા 2014માં આ બેઠક 3.5 લાખના મતોથી જીત્યા હતા. જ્યારે પેટા ચૂંટણીમાં તેમના પુત્ર 60 હજાર મતોની સરસાઇથી જીત્યા છે. ભાજપ માટે આ પરિણામો નકારાત્મક માનવામાં આવી રહ્યાં છે.