ગુજરાત સહિત દેશના કુલ 11 રાજ્યોની 58 જેટલી વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટા ચૂંટણી બાદ આજે સવારથી મતગણતરી શરૂ થઈ હતી અને પ્રારંભિક પ્રવાહોમાં બિહારમાં મહાગઠબંધન આગળ હતું પરંતુ ત્યારબાદ એનડીએ આગળ થઈ ગયું હતું.