Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર ફરી એકવખત તેના વિવાદાસ્પદ નિવેદનના કારણે ચર્ચામાં આવી છે. ભાજપના વરિષ્ઠ નેતાઓના નિધન અંગે પ્રજ્ઞાએ કહ્યું કે, આ તમામ લોકોના મૃત્યુ પાછળ વિપક્ષનો હાથ છે, તેઓ પાર્ટીના નેતાઓ પર તાંત્રિક ક્રિયાનો પ્રયોગ કરી રહ્યા છે. પ્રજ્ઞા સોમવારે રાજ્યના ભાજપ કાર્યાલયમાં પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ બાબુ લાલ ગૌરની શ્રદ્ધાંજલિ સભાને સંબોધી રહ્યા હતા.

એક મહારાજાએ મને તાંત્રિર ક્રિયા વિશે જણાવ્યું હતું- પ્રજ્ઞા પ્રજ્ઞાના કહ્યાં પ્રમાણે, કપરો સમય આવી ગયો છે. જ્યારે હું લોકસભાની ચૂંટણી લડી રહી હતી, તે વખતે એક મહારાજજી મારી પાસે આવ્યા હતા. તેમણે કહ્યું કે, તમે તમારી સાધનાને બંધ કે ઓછી ન કરતા. સાધનાનો સમય વધારતા રહો . વિપક્ષ એક એવું કાર્ય કરી રહ્યો છે, એવી મારણ શક્તિનો ઉપયોગ કરી રહ્યો છે. જેનાથી ભાજપને નુકસાન થઈ શકે છે. જે નિશ્વિત રીતે ભાજપના કર્મઠ, યોગ્ય એવા લોકો પર અસર કરશે,જે ભાજપને સંભાળી રહ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ