મહારાષ્ટ્રના રાજકારણમાં ઈડી અને ઈનકમટેક્સના દરોડાના કારણે ગરમાવો છે. શિવસેના પ્રવકતા સંજય રાઉતના પરિવાર સાથે જોડાયેલી 11 સંપત્તિને ઈડીએ ટાંચમાં લીધા બાદ તો શિવસેના હવે ભાજપ સરકાર પર વધારે આક્રમક રીતે નિશાન સાધી રહી છે.
શિવસેનાના મુખપત્ર સામનામાં લખવામાં આવ્યુ છે કે, કોઈ પણ ચૂંટણી જીતવા માટે સામ, દામ, દંડ ભેદનો ઉપયોગ કરવાનુ ભાજપ મંડળીએ નક્કી કરી નાંખ્યુ છે. ભાજપના મહારાષ્ટ્ર અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલે તો કોલ્હાપુરમાં યોજાનારી પેટા ચૂંટણી પહેલા મતદારોને ધમકી આપી છે કે, ભાજપને મત નહીં આપો તો તમારી પાછળ ઈડીની ટીમ લગાવી દેવાશે.