Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રવિવારે રામ મંદિરના ભૂમિ પૂજનની તારીખ સામે આવ્યા બાદ એનસીપીના પ્રમુખ શરદ પવારે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, આપણે નક્કી કરવું પડશે કે કયુ કામ કેટલુ મહત્વપૂર્ણ છે? તેમણે કહ્યું કેટલાક લોકોને લાગે છે કે રામ મંદિર બનવાથી કોરોના ખતમ થઈ જશે. લોકડાઉનથી લોકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે તે હકીકત પર કેન્દ્ર સરકારે ધ્યાન આપવું જોઈએ.

તેમના આ નિવેદન પર આજે ભાજપના નેતા ઉમા ભારતીએ પ્રતિક્રિયા આપી હતી. ઉમા ભારતીએ કહ્યું કે, આ નિવેદન ભગવાન રામની વિરુદ્ધ છે. PM મોદીની વિરુદ્ધમાં નથી.

જણાવી દઈએ કે, અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી શરૂ થઈ જશે. રામ મંદિર ભૂમિ પૂજનની તારીખ 5 ઓગસ્ટ નક્કી થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ