ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ વખતે PMO પર સવાલ ઉઠાવ્યા છે. PMO પર નિશાન સાધતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, PMOમાં હિંદુત્વ વિરોધી અધિકારીઓનું વર્ચસ્વ છે. PMOના કેટલાક અધિકારીઓ શરદ પવારના સંપર્કમાં છે. દેશભક્ત અધિકારીઓને નિશાન બનાવાઈ રહ્યા છે. ભ્રષ્ટાચાર સામે લડનારા અધિકારીઓને નિશાન બનાવાય છે. CAAને લઈને થયેલા બળવામાંથી શીખ લેવાનું સ્વામીએ સૂચન કર્યુ છે. તેમના આ નિવેદને ફરી રાજકારણમાં વિવાદોનો મધપૂડો છંછેડ્યો છે.